About

This is an example of a page. Unlike posts, which are displayed on your blog’s front page in the order they’re published, pages are better suited for more timeless content that you want to be easily accessible, like your About or Contact information. Click the Edit link to make changes to this page or add another page.

One thought on “About

  1. પીયૂષભાઈ શાહ અમદાવાદ (શ્રી સાડત્રીસી સમાજ તંત્રી) - 9408031622

    પ્રણામ આપનું સંકલન કરવાની શક્તિ અદ્ભુત છે. આપના સંકલનથી હું હું એટલે હું નથી પણ હું એટલે હું પોતે અંતરથી ખુશ થયો છું. આજે સવારે 5-30 કલાકે કામ કરતો હતો થોડું સર્ચ કરવાનો સમય મળ્યો અનાયાસે આપની સાઈડ મળી વાંચ્યું જૈન ક્રાંતિ એટલે ખોલી વાંચી તો આપે જણાવ્યું કે આ બધું અલગ અલગ જગ્યાએથી લીધેલું છે તે વાત મને ખુબ સ્પર્શી કારણ કે અત્યારના આ યુગમાં કોઈ કઈનું લઈને પોતાનું બનાવી લે છે. છીનવી લે છે. આપની આ સુંદર ડીઝીટલ સેવા અદ્ભુત છે. સુંદર સુંદર માહિતી છે. સવારે 8-00 વાગ્યા છે હવે મારે નિત્યક્રિયા માટે જવું પડે છે એટલે આટલું
    અભિનંદન…. ખુબ ખુબ…. હૃદયથી…..
    આપની અનુકુળતા હોય અને આપનો સંપર્ક નંબર આપી શકો તો મારો નંબર 9408031622 છે.
    હું હાલમાં અમદાવાદમાં વસવાટ કરું છું.

    Liked by 1 person

Leave a comment